( ફકત મેન્યુફેચરિંગ અને સર્વિસ માટે જ લાગુ - ટ્રેડિંગ માટે MSME કે ઉધ્યોગ આધાર મળસે નહીં )
MSME કે ઉધ્યોગ આધાર નંબર માટે આ ફોર્મ ભરો
A ] Applicants Details : (ફક્ત અરજદાર ની પર્સનલ વિગત - ધંધા ની વિગત અહી નથી લખવાની - ખાસ નીચેની નોંધ વાંચો )
અરજદાર ની વિગત ( જો પ્રોપરાયટર હોય તો પોતાની - જો પાર્ટનરશીપ હોય તો અરજ કરનાર પાર્ટનર ની ( કોઈ પણ એક જ ) અને જો pvt ltd com હોય તો અરજ કરનાર ડાયરેક્ટર ની વિગત નીચે નોંધો.
Applicant details. In case of proprietorship, proprietor's details, in case of partnership, applicant partner ( anyone ) details. In case of pvt ltd company, applicant director's details to be noted here under